¡Sorpréndeme!

તીસ્તા સેતલવાડની મુશ્કેલી વધી| મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ યથાવત

2022-06-25 1 Dailymotion

મહારાષ્ટ્રમાં હજી પણ રાજકીય ઉથલપાથલ યથાવત્ છે, ત્યારે શિવસેનાએ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 6 પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે. જ્યારે બળવાખોર જૂથ દ્વારા બાલા સાહેબના નામને લઈને શિવસેના ચૂંટણી પંચમાં જવાની તૈયારી દર્શાવી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા વડાપ્રધાન મોદીને 2002ના ગુજરાત રમખાણોમાં ક્લીન ચીટ મળ્યા બાદ તીસ્તા સેતલવાડની મુશ્કેલી વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ગુજરાત પોલીસ તીસ્તા સેતલવાડની ધરપકડ કરવા માટે મુંબઈ પહોંચી છે.